તેજગઢ ગામમાં પાંચ દિવસ પહેલા માથાભારે વ્યક્તિ દ્વારા ગેરકાયદે મકાનાં કબ્જાને લઇને થઇ હતી જૂથ અથડામણ,
જૂથ અથડામણમાં બન્ને પક્ષે સામસામે થઇ હતી ફરિયાદ,
માથાભારે તત્વો સામે કડકમાં કડક પગલાં ભરાય તે માટે ગ્રામજનોએ બજાર બંધ રાખી કરી માંગ,
11 વાગ્યે તેજગઢના ગ્રામજનો અને વેપારીઓ રેલી સ્વરૂપે સેવા સદન ખાતે જઈને છોટા ઉદેપુર કલેકટરને આવેદનપત્ર આપશે,
વ્યાપારીઓ દ્વારા પોતાની દુકાનો બંધ રાખી સાથ સહકાર આપ્યો,
બાઈટ : હસમુખભાઈ પંચોલી, તેજગઢ આગેવાન

