33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

રામેશ્વર યુવક મંડળ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 49 મો ગણેશ ઉત્સવ ઉજવવાની તૈયારી ના ભાગરૂપે ભૂમિ પૂજન કરવામાં આવ્યું

વડોદરા શહેરના સુભાનપુરા ખાતે રામેશ્વર યુવક મંડળ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 49 મો ગણેશ ઉત્સવ ઉજવવાની તૈયારી ના ભાગરૂપે ભૂમિ પૂજન કરવામાં આવ્યું.

વડોદરા શહેર માં ગણપતિ ઉત્સવ ધૂમધામથી ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે સુભાનપુરા વિસ્તારમાં રામેશ્વર યુવક મંડળ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 48 વર્ષથી ગણેશ ઉત્સવની ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે 49 મો ગણેશ ઉત્સવ ની ધુમધામથી ઉજવણી કરનાર છે ત્યારે ગત રોજ સાંજે રામેશ્વર યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવ ની ઉજવણી ના ભાગરૂપે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. ભૂમિ પૂજન કાર્યક્રમમાં રામેશ્વર યુવક મંડળ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ કાર્તિક ચૌધરી, અરુણ જોશી, શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, વોર્ડ નં .૯ ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે,રોનક આયરે, સ્વેજલ વ્યાસ , રામેશ્વર યુવક મંડળ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં રામેશ્વરના રાજા નો રેખાચિત્ર રજૂ કરાયા હતા્ સાથે સાથે નવા અભિગમ સાથે રામેશ્વર મહાદેવ મંદિર કમિટી દ્વારા આખા વર્ષના અને ફુલ ભેગા કરીને એનું કોમ્પોસ ખાતર તૈયાર કરવામાં આવ્યું છે જેમાં 500 કિલો છાણ 1000 લીટર ગૌમુત્ર માટી આ બધું મિક્સ એકત્રિત કરવામાં આવ્યા હતા કરીને રામેશ્વર મહાદેવ મંદિર કમિટી ના મેનેજર અરૂણભાઇ જોશીના માર્ગદર્શન હેઠળ એમની સ્વયંભૂ મહેનતથી આ ઓર્ગેનિક ખાતર તૈયાર કરવામાં આવી હતી કરી ઓર્ગેનિક ખાતર બધા ભક્તોને મફત આ ખાતર વિતરણ ઘરે ઘરે કરવાના માં આવશે્ તેનું ગતરોજ સાંજે શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે નાવરદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં.. રામેશ્વર યુવક મંડળ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ કાર્તિક ચૌધરી, રામેશ્વર મહાદેવ મંદિર કમિટીના મેનેજર અરુણ જોશી, શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, વોર્ડ નં .૯ ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે,રોનક આયરે, સ્વેજલ વ્યાસ , રામેશ્વર યુવક મંડળ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Related posts

શહેરના ખોડિયાર નગર ચાર રસ્તા નજીક ફૂટવેરની દુકાનના કાઉન્ટર માંથી 22 હજાર રોકડની ચોરી કરનાર આરોપીને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

admin

રાયગઢ ચેરીટેબલ ફાઉન્ડેશન બરાનપુરા વડોદરા દ્વારા રક્તદાન શિબિર કેમ્પનું આયોજન

admin

વડોદરામાં 117 પરીક્ષા કેન્દ્ર પર ગુજરાત પોલીસ ભરતી બોર્ડ, ગાંધીનગર દ્વારા લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા લેવામાં આવી

admin

Leave a Comment