41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ઉનાગીર સોમનાથ જિલ્લો

બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAના ઐતિહાસિક વિજયને વધાવતું ભાજપ…

તાજેતરમાં યોજાયેલ બિહાર વિધાનસભાની સામાન્ય ચૂંટણીના પરિણામો આજે ઘોષિત થતા NDA (ભાજપ અને સાથી પક્ષો) ને ૨૦૦ થી વધુ બેઠકો સાથે પ્રચંડ અને ઐતિહાસિક જીતને આજે ઉનાના લોકપ્રિય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ ના માર્ગદર્શન હેઠળ ઉના શહેર-તાલુકા ભારતીય જનતા પાર્ટી એ વધાવીને જીતની ખુશીમાં “ટાવર ચોક” ખાતે ફટાકડા ફોડી “વિજયોત્સવ મનાવ્યો” હતો. આ તકે ભારતીય જનતા પાર્ટીના સૌ હોદેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ગીર ગઢડા તાલુકાના કાંધી ગામના વિદ્યાર્થીઓને સ્કૂલે જવાના રસ્તામાં ખાડા ખવડા અને વરસાદી પાણીથી ત્રાહિમામ

admin

ઉના શહેરમાં ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા નીકળી ઉનાના ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ (કે.સી.રાઠોડ) એ ભગવાનને ફુલહાર પહેરાવી ધન્યતા અનુભવી.

admin

ગીર ગઢડા તાલુકાના 50 ટકા ખેડૂતોને ડુંગળીની સબસિડીથી વંચિત ખેડૂતોમાં નારાજગી

admin

Leave a Comment