33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

આવતીકાલે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દિનેશભાઈ રાઠવા એ મોટી સંખ્યામાં લોકો જોડાઈ તેવી અપીલ અને વિનંતી કરી.

આવતીકાલે ભારતીય જનતા પાર્ટીનો 46મો સ્થાપના દિવસ છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં અલગ અલગ કાર્યક્રમો યોજાનાર છે. છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. ત્યારે આ બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ તેવી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દિનેશભાઈ રાઠવા એ અપીલ સાથે વિનંતી કરી છે.

મોહસીન સુરતી, છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને વોર્ડ નંબર 1ના સ્ટેશન મુસ્લિમ સમાજ દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો.

admin

છોટાઉદેપુર તાલુકાના એકલબારા ગામે આજે રોજગાર દિવસ નિમિમે મનરેગા યોજના અંતર્ગત રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી.

admin

તરગોળ પ્રાથમિક શાળાની તાળાંબંધીને લઈ લોકોનો રોષ ઠંડો પાડવા માટે તાત્કાલિક અસરથી પગલાં ભર્યા

admin

Leave a Comment