30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ તાલુકાના તેનતલાવ નર્મદા કેનાલમાં એક યુવાનના લાપતા 48 કલાક બાદ તેની ડેટ બોડી

સિનોર તાલુકામાંથી મળી આવી ગુરુવારે નર્મદા કેનાલમાં લાપતા થયેલા યુવાનનો મૃતદેહ શોધખોળ દરમિયાન શુક્રવારે રાત્રે મળી આવ્યોડભોઇ ના તેનતલાવ વડજ વચ્ચેથી પસાર થતી નર્મદા કેનાલમાં યુવક લાપતા થયા ની ઘટના ગુરુવારે pulsar બાઈક લઈ વડોદરા જઈ રહેલા બે મિત્રો બાઈક લઇ કેનાલમાં ખાબક્યા હતા

એકનો થયો હતો બચાવ જ્યારે એક મિત્ર નર્મદા કેનાલમાં થયો હતો લાપતાએક યુવકને તરતા આવડતું હોય બચી ગયો હતો જ્યારે બીજો થયો હતો લાપતા ડભોઇ તાલુકાના ચાંદોદ પોલીસે ઘટના અંગે જાણ કરતા ડભોઇ અને વડોદરાની ફાયર ટીમે સધન દ્વારા શોધખોળ આરંભી હતીલાપતા થયેલ યુવક નો મૃતદેહ શોધવા ફાયર ટીમો કામે લાગી
સધન શોધખોળ શોધખોળ દરમિયાન શુક્રવારે રાત્રે ફાયર ટીમને મળી સફળતા શિનોર તાલુકાના આનંદી-પુનિયાદ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ માંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો જીલ્લો નર્મદા, તાલુકો નાંદોદ, ગામ જેસલપુર નો રહેવાસી રણજીત જશુભાઈ બારિયા ઉ.વ‌ 24 કેનાલમાં ડૂબી લાપતા થયો હતો શિનોર પોલીસે લાશનો કબજો મેળવી પીએમ અર્થે મોટા ફોફળિયા હોસ્પિટલ ખાતે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

Related posts

કલા ઉત્સવમાં પ્રથમ નંબરે ડભોઈનો વિદ્યાર્થી નિલ કાપડીયા & તડવી દીપિક્ષાએ શ્રી એમ.એચ.દયારામ પ્રાથમિક શાળાનું ગૌરવ વધાર્યું.

admin

ફરાસખાનાના ખુલ્લા ખેતરમાં બનાવાયેલા ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠી

admin

સાવલી નગર અને તાલુકામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ભારે ઉત્સાહ ઉમંગ અને શાંતિપૂર્ણ ઇદ ઉલ ફિતરની ઉજવણી

admin

Leave a Comment