31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વિદ્યુત સહાયકની પરીક્ષા પાસ કરેલા ઉમેદવારો તેમના પડતર પ્રશ્નોની રજૂઆત માટે ધરણા યોજી વિરોધ પ્રદર્શન કર્યો

વડોદરાની રેસકોર્સ સર્કલ ખાતે જીઇબી કચેરીને બહાર વિદ્યુત સહાયકની પરીક્ષા પાસ કરેલા મોટી સંખ્યામાં ઉમેદવારો તેમના પડતર પ્રશ્નોની રજૂઆત માટે ધરણા યોજી વિરોધ પ્રદર્શન કર્યો હતો .

મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડમાં હાલમાં લેવાયેલ વિદ્યુત સહાયક (ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ) ની પરીક્ષા પાસ કરેલ ઉમેદવારોને ભરતી વધારે કરવા કરવા સામાજિક કાર્યકર મિતેશ પરમાર ની આગેવાની હેઠળ ઉમેદવારો મોટી સંખ્યામાં સૂત્રોચાર પ્લેકાર્ડ બેનર સાથે રેસકોર્સની એમજીવીસીએલ કચેરીની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું
MGVC L દ્વારા નવીન ભરતી પ્રક્રિયા હાલ ધોરણ ચાલુ છે પરંત તેમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતી થયેલ છે. MGV C L સાંધા કંપનીને આપેલ છે તે રદ કરો. કોન્ટ્રાક્ટ આપેલ છે FRT ( ફોલ્ટ રીક્રૂટમેન્ટ ટીમ) ને MGV C L માં કાયમી ધોરણે ભરતી પ્રક્રિયા થતી હતી પરંતુ હાલ
M GVCL દ્વારા પ્રાઇવેટ કંપનીને કોન્ટ્રાક આપ્યો છે જેથીM G V C L ના ટોટલ ૧૩૨ સબ ડિવિઝન લગભગ જેમાં ૧૧૮૦ જેટલા લોકોને કોન્ટ્રાક પર લીધા છે કે જેથી તેમને તાત્કાલિક ધોરણે હટાવી ને તારીખ૦૬/૦૪/૨૦૨૫ ના રોજ લેવાયેલ વિદ્યુત સહાયક (ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ) ની પરીક્ષામાં પાસ થયેલ તમામ ઉમેદવારોને તાત્કાલિક ધોરણે કાયમી ભરતી કરવામાં આવે તેવી માંગ વિધુત સહાયક ના ઉમેદવારોએ કરી હતી

Related posts

ડભોઈ તાલુકાના ખેડૂતોને કમોસમી વરસાદ પછી હવે ડાંગરના પાકમાં સકિંગ પેસ્ટ નામના રોગથી મોટું નુકસાન

admin

ડભોઇ મહુડી ભાગોળ બહાર આખલાઓનું ‘યુદ્ધ’ એક કલાક સુધી મચાવ્યો આતંક વહીવટી તંત્ર સામે લોકોનો આક્રોશ

admin

સાવલીમાં રમઝાન દરમિયાન ઈફ્તાર પાર્ટી, ધાર્મિક સૌહાર્દનું સુંદર દ્રશ્ય

admin

Leave a Comment