Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વિરોધ પક્ષના ચંદ્રકાન્ત શ્રીવાત્સવ કેશડોલ ને લઈ મીડિયા સમક્ષ નિવેદન…

નાગરિક ના વેરા ના રૂપિયા સરકાર કેશડોલ તરીકે પરત આપે છે…

કોંગ્રેસના વિપક્ષની નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, વિશ્વામિત્ર નદીમાં આવેલા પૂરના કારણે શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા વિસ્તારના ગરીબ લોકોને કેશડોલ સહિતની કોઈ સહાય ન મળતા ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. સરકાર દ્વારા વહેલી તકે કેશડોલ ગરીબોને ચૂકવવામાં આવે અને પૂરમાં થયેલા નુકસાનીનું વળતર પણ ચૂકવવામાં આવે. સરકાર દ્વારા ચૂકવવામાં આવતી કેશ ડોલની સહિત હજુ કોઇ સહાય પહોંચાડવામાં આવી નથી.

Related posts

ગણેશ વિસર્જન માટે વડોદરા પોલીસ એલર્ટમોડમાં…

admin

નિ સહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરી સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વડોદરાના કેવડા બાગ ખાતે અંધજનો, વિધવા બહેનો, અને દિવ્યાંગોને ટ્રાવેલિંગ બેગ અને ભોજન આપવામાં આવ્યું…

admin

વડોદરા મહાનગર અનુ.જાતિ મોરચા દ્રારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

admin

Leave a Comment