Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના સરસીયા તળાવ ખાતે તાજિયા વિસર્જન દરમ્યાન બાળક ડૂબ્યો

વડોદરા શહેરમાં સ્થાપિત 196 જેટલા તાજીયાઓનું સરસીયા તળાવ સહિત 9 સ્થળોએ વિસર્જન કરવામાં આવી રહ્યું છે . દરમ્યાન સરસિયા તળાવ ખાતે તાજિયા વિસર્જન વેળા એક 15 વર્ષીય તળાવ માં આકસ્મિક રીતે ડૂબી જતાં તુરંત સ્થળ પર મોજૂદ ફાયર બ્રિગેડ ની ટીમ સહિતનાઓએ બાળક ને શોધવાની કામગીરી હાથ ધરી હતી. બાળક મળી આવતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

Related posts

પ્રતિષ્ઠિત કથક નૃત્યકાર અને ભૂતપૂર્વ વિભાગાધ્યક્ષ પંડિત હરીશ ગંગાની દ્વારા વિશિષ્ટ કાર્યશાળાનું આયોજન

admin

વડોદરા મહાનગર પાલિકા ના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ઓન એક્શન મોડ

admin

‘સ્કૂલ ચલે હમ’ ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં જ સુમસામ શાળાઓ ફરી ધમધમી ઉઠી

admin

Leave a Comment