36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર શહેર ગ્રામ્ય ભાજપ અને ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા છોટાઉદેપુર નગરમાં આવેલ સ્વામી વિવેકાનંદ અને બીરસા મુંડાની પ્રતિમા ઉપર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

15મી ઓગસ્ટ સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે છોટાઉદેપુર શહેર ગ્રામ્ય ભાજપ અને ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા છોટાઉદેપુર નગરમાં આવેલ સ્વામી વિવેકાનંદ અને બિરસા મુંડાની પ્રતિમા ઉપર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમની અંદર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા પણ જોડાયા હતા. 15 મી ઓગસ્ટ સ્વતંત્ર પર્વની ઉજવણીના પૂર્વ તૈયારીના ભાગરૂપે છોટાઉદેપુર શહેર ગ્રામ્ય ભાજપ અને ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં સાંસદ જશુભાઈ રાઠવા, શહેર ભાજપ પ્રમુખ ભુપેન્દ્રભાઈ ધોબી, તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દિનેશભાઈ રાઠવા, જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા સહિત ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી શહેર ગ્રામ્યના કાર્યકર્તાઓ હોદ્દેદારો અને યુવાનો જોડાયા હતા.

Related posts

ગે.કા દેશીહાથ બનાવટની એક નાળીવાળી બાર બોરની બંદુક તથા કાર્ટીઝ નંગ-૦૩ સાથે એક ઈસમને ઝડપી પાડતી રંગપુર પોલીસ

admin

છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકામાં આરોગ્યની કથડથી સ્થિતિને લઈને ખુદ ભાજપના કારોબારી અધ્યક્ષ મેદાનમાં

admin

કેળાના પાકમાં શિકાટોકાનો રોગચાળાથી બોડેલી તાલુકાના ચલામલી તેમજ આસપાસના ખેડૂતો પરેશાન

admin

Leave a Comment