36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોબોડેલી

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગદ્દી છોડના સુત્રોચાર સાથે રેલી કાઢવામાં આવી

છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ દ્વારા રેલી નું આયોજન બોડેલ ના અલિખેરવા ઢોકલીયા ચોકડી તેમજ અન્ય વિસ્તારોમાં કોંગ્રેસના કાર્યકરો રેલી કાઢી હતી. અને બેનરો સાથે વોટ ચોર ગદ્દી છોડ ના સૂત્રોચારો સાથે રેલી કાઢી હતી. જેમાં કોંગ્રેસનો આક્ષેપ છે કે મતદાર યાદી માં ગરબડી કરીને ભાજપે કેન્દ્ર માં શાસન મેળવ્યું છે અને ભાજપ ઇલેક્શન કમિશન સાથે મળીને વોટ ચોરી કરે છે જેવા આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા. અને લોકો જાગૃત થાય અને વોટ ચોરી ભાજપ કરે છે. તેને ઉજાગર કરવા માટે રેલી કાઢવામાં આવી હતી. જેમાં કોંગ્રેસ lના જિલ્લા પ્રમુખ તેમજ માજી ધારાસભ્ય અને કોંગ્રેસના તાલુકા પ્રમુખો જોડાયા હતા.

Related posts

કવાટ જૂથ યોજના કામગીરીનું પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ અધિકારીઓ સાથે નિરીક્ષણ કર્યું.

admin

આદિજાતી વિકાસ કેબિનેટ મંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં દરબાર હોલ ખાતે ભૂલકા મેળો – ૨૦૨૪ યોજાયો

admin

વિશ્વ આદિવાસી દિવસના સાપ્તાહિક કાર્યક્રમ નાં ભાગરૂપે ભીખાપુરા ખાતે રન ફોર યુનિટી મેરેથોન દોડનુ આયોજન કરાયું.

admin

Leave a Comment