મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી અને હાલમાં વડોદરાના ટીમ્બી તળાવ સામે, હનુમાનપુરા ખાતે રહેતો શાંતુ ઇલુ નિનામા છેલ્લા ૦૯ વર્ષથી નાસતો-ફરતો હોય તથા તેની વિરૂધ્ધ નામદાર કોર્ટ દ્વારા સી.આર.પી.સી. કલમ ૭૦ મુજબનુ વોરંટ જારી થયું હતું. દરમ્યાન ચોક્કસ માહિતીના આધારે સીટી પોલીસ ટિમ દવારા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
previous post

