43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

દશામાંનાં વ્રત અદ્ભુત ચમત્કાર દશામાંની સાંઢણીની આંખ માંથી ઘી ની ધારા વહી

વડોદરા શહેર નાં વાઘોડિયા મનન પાર્ક સ્થિત દશા માં નાં મઢ ખાતે દશા માં ની સાંઢણી ની આંખ માંથી ઘી ની ધારા વહે છે.જે અદભુત ચમત્કાર નાં દર્શન કરવા માટે માઇ ભકતો નો ઘોડા પુર જોવા મળ્યો હતો..

દિન દુઃખિયા નાં દુઃખ દૂર કરતી દેવી એટલે માં દશા માં નાં વ્રત નો મહિમા અપરંપાર રહ્યો છે. શ્રદ્ધાળુ માઇ ભકતો પોતાના નિવાસ સ્થાને માં દશા ની મૂર્તિ ની સ્થાપના કરી ને માતાજી નાં વ્રત ની પૂજા અર્ચના કરી ને ભક્તિભાવનાછલકાવતા હોયછેજ્યારેવડોદરા શહેર નાં વાઘોડીયા રોડ પર આવેલ મનન પાર્ક ખાતે વર્ષો જૂનું દશા માં નું મંદિરઆવેલું છે આ દશા માઁ નાં મઢ ખાતે દશા માં નાં વ્રત માં દશા માની મૂર્તિ ની સ્થાપના કરવામાં આવે છે જ્યાં એક અદ્ભુત ચમત્કાર જોવા મળે છે .દશા માં ની સાંઢણી ની ડાબી આંખ માંથી ઘી ની ધારા વહે છે.અને આરતી નાં સમયે સીતા માતા નાં હાથ માંથી કંકુ ઝરતું હોય છે.જે.આ અદભુત ચમત્કાર નાં દર્શન કરવા માટે માઇ ભક્તો નો ઘોડાપૂર ઉમટી પડતો હોય છે.અને આ અદભૂત ચમત્કાર દર્શન કરી ને માઇ ભકતો પોતાના ને નસીબ દાર માની રહ્યા છે .જ્યારે વાત કરીએ શહેર માં રહેતા એક મહિલા તબીબ પણ આ દશા માં નાં મઢે અદભુત ચમત્કાર નાં દર્શન કરવા માટે મુંબઈ સ્થિત પોતાના પતિ રાજ ને દર્શન કરવા માટે મુંબઈ થી બોલાવ્યા હતા અને ટ્રેન ટીકીટ પણ કંફરમ થતાં અને માંતાજી નાં ચમત્કાર નાં દર્શન કરવાનો મોકો મળ્યો તેને તેઓ ચમત્કાર ગણાવ્યો હતો અને હવે થી દર વર્ષે દર્શન કરવા આવશે તેમ જણાવ્યું હતું…

Related posts

ડભોઇ ટીમ્બી ફાટક નજીકનો ડિવાઈડર અકસ્માતો આમંત્રે છે લાઈટ અને સાઈનબોર્ડના અભાવે વાહનચાલકો મુશ્કેલીમાં

admin

ડભોઇ તાલુકાના ચનવાડા ગામ નજીક ત્રણ ગામનું દારૂનો નાશ કરવામાં આવ્યો

admin

સ્વ.લીલાબેન વસંતરાવ આયરેની પુણ્યતિથિ નિમિત્તે ‘સરકાર આપના દ્વારે’ મેગા કેમ્પનું આયોજન

admin

Leave a Comment