33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

મહારાષ્ટ્રિયન વારકરી પરંપરા સાથે શ્રી ગણેશનાથ મહારાજ સંસ્થાન બરોડા દ્વારા ડાકોર જવા પ્રસ્થાન..

શ્રી ગણેશનાથ મહારાજ સંસ્થાન બરોડા દ્વારા છેલ્લા 16 વર્ષથી વડોદરા થી ડાકોર પગ પાળાનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં મહારાષ્ટ્રિયન વારકરી પરંપરા અનુસાર હરિનામ કીર્તન સાથે પગ પાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કલૂપુરા શ્રી વિઠ્ઠલ મંદિરથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જેમાં અસરે 200 થી પણ વધુ ભક્તો જોડાયા છે.

Related posts

વિદ્યુત સહાયકની પરીક્ષા પાસ કરેલા ઉમેદવારો તેમના પડતર પ્રશ્નોની રજૂઆત માટે ધરણા યોજી વિરોધ પ્રદર્શન કર્યો

admin

પૂર્વ ક્રિકેટર સ્વ.અંશુમાન ગાયકવાડ ની પ્રાર્થના સભા યોજાઈ

admin

વડોદરાના વારસિયા વિસ્તારમાં ચાલિયા મહોત્સવ નિમિત્તે કરમચંદાની હોલ ખાતે સદગુરુ સાંઈ લાલદાસ સાહેબ પધાર્યા.

admin

Leave a Comment