Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

કફ સીરપથી તબિયત લથડેલ બાળકોની ખબર લેવા જીલ્લા આરોગ્યની ટીમ પહોંચી

વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં સીતપુર વસાહતના 2 બાળકોને ખાનગી ડોકટર દ્વારા કફ સીરપ અપાતા તબિયત લથડી હતી.

ડભોઈના સિતપુર વાસહતમાં ખાનગી ડોકટર અશ્વિનની ગંભીર બેદરકારી સામે આવી છે. 2 બાળકોને કફ સીરપ આપી હતી.જે બાળકોની તબિયત લથડતા બાળકોના પરિવારે તાત્કાલિક પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં દાખલ કરતા આઇસીયુમાં સારવાર કરવામાં આવી રહી છે.જ્યારે બનાવને પગલે ખાનગી હોસ્પિટલ ખાતે જીલ્લા આરોગ્યની ટીમ બાળકોની ખબર લેવા પહોંચી હતી.ખાનગી ડો.અશ્વિન ધરમપુરી ખાતે મકાનમાં ક્લિનિક ચલાવતો હતો. ખાનગી ડો.અશ્વિનની ગંભીર બેદરકારી સપાટી પર આવતા તંત્ર દોડતું થયું હતું.

Related posts

ડભોઇ તાલુકાના થરવાસા પાસે પાણીની લાઈનમાં ભંગાણ, હજારો લિટર પીવાનું પાણી વેડફાયું ​તંત્રની ઘોર બેદરકારી

admin

વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વાંકાનેડા ગામ ખાતે આજરોજ A.T.D.O દ્વારા તપાસ કરવામાં આવી

admin

વડોદરા ખાતે અગ્નિવીર વાયુની ઓપન ભરતી પ્રક્રિયા એરફોર્સ સ્ટેશન દરજીપુરા ખાતે યોજાઈ

admin

Leave a Comment