ડભોઇ નગરપાલિકા વિસ્તારમાં પાટણવાડીયા વિસ્તાર ભાથુજીનગર રાણાવાસ નો ખાડો અને નાનોદી ભાગોળ જેવા વિસ્તારના 100 જેટલા મકાનોમાં ઘૂસી ગયા છે પાણી
અનાજ પાણી અને ઘરવખરી સહિત જરૂરી સર સામાન પાણીમાં બગડ્યો
લોકો ઘરોમાંથી પાણી ખાલી કરે છે પરંતુ ફરી ઘરોમાં પાણી ભરાઈ જવાથી લોકો થાક્યા
ડભોઇ નગરપાલિકા દ્વારા વિસ્તારના પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થાના હોય જેના કારણે પાણી ઉતરતા નથી જેથી રહીશો પરેશાન થઈ ચૂક્યા છે
પરિવારો છેલ્લા ત્રણ દિવસથી ખાવા પીવામાં તકલીફ વેઠવાની સાથે છોકરાઓ બાળકોને પલંગમાં લઈને બેસી રહેવું પડે છે
ડભોઇ નગરપાલિકા આ પાણીનો જલ્દી નિકાલ કરી આપે તેવી રહીશોની માંગ ઉઠવા
ડભોઇ નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની જાણે પોલ ખુલી થઈ
આવી પરિસ્થિતિ છતાં નગરપાલિકા તંત્ર મુલાકાત લેવા સુધ્ધા આવ્યું ન હોવાનો લોકોમાં રોષ

