વડોદરામાં ભાજપના મહિલા કાઉન્સીલરના પિતા ફરી એકવાર વિવાદે ચઢયા છે,ભાજપના મહિલા કાઉન્સિલર ભૂમિકા રાણાના પિતા નરેશ રાણાએ અરજદાર સાથે ઝપાઝપી કરી હોવાની વાત સામે આવી છે,અરજદાર નરેશ રાણાની દુકાને આવ્યો હતો ત્યારે કાઉન્સિલર ભૂમિકા રાણાના પિતા નરેશ રાણાએ વારંવાર એક અરજી લઇ કેમ આવે છે આ મામલે વાત વણસતા અરજદાર સાથે ઝપાઝપી કરી હતી,બીજીબાજુ અરજદારે કાઉન્સિલરનો પિતા છે એટલે રોફ મારે છે તેમ કહેતા નરેશ રાણા ઉશકેરાયા હોવાનું પણ મનાય છે.

