40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં ભાજપના મહિલા કાઉન્સીલરના પિતા કરી દંડાવાળી

વડોદરામાં ભાજપના મહિલા કાઉન્સીલરના પિતા ફરી એકવાર વિવાદે ચઢયા છે,ભાજપના મહિલા કાઉન્સિલર ભૂમિકા રાણાના પિતા નરેશ રાણાએ અરજદાર સાથે ઝપાઝપી કરી હોવાની વાત સામે આવી છે,અરજદાર નરેશ રાણાની દુકાને આવ્યો હતો ત્યારે કાઉન્સિલર ભૂમિકા રાણાના પિતા નરેશ રાણાએ વારંવાર એક અરજી લઇ કેમ આવે છે આ મામલે વાત વણસતા અરજદાર સાથે ઝપાઝપી કરી હતી,બીજીબાજુ અરજદારે કાઉન્સિલરનો પિતા છે એટલે રોફ મારે છે તેમ કહેતા નરેશ રાણા ઉશકેરાયા હોવાનું પણ મનાય છે.

Related posts

વડોદરા શહેરના જી.આઇ.ડી.સી.માં આવેલ કંપનીઓ તથા શેડોમાં સંયુક્ત સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું

admin

ફતેગંજ વિસ્તારમાં ભવ્ય તુલસી વિવાહ વરઘોડો કાઢવામાં આવ્યો…

admin

વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વાંકાનેડા ગામ ખાતે આજરોજ A.T.D.O દ્વારા તપાસ કરવામાં આવી

admin

Leave a Comment