43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના લક્ષ્મી વિલાસ પેલેસના ગણેશજીની મૂર્તિને આખરી ઓપ

ગણેશ ચતુર્થીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરના લક્ષ્મી વિલાસ પેલેસના ગણેશજીની મૂર્તિને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

ગણેશ ચતુર્થીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરના લક્ષ્મી વિલાસ પેલેસના ગણેશજીની મૂર્તિને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. લક્ષ્મી વિલાસ પેલેસના ગણેશજી વડોદરા શહેરના ચૌહાણ પરિવાર દ્વારા બનાવવામાં આવે છે. જેઓ છેલ્લા 80 વર્ષથી ગણેશજીની મૂર્તિ બનાવે છે. આ મૂર્તિ બનાવતી વખતે ખાસ પ્રકારની કાળજી રાખવી પડે છે.આ મૂર્તિની હાઈટ 36 ઈંચની જ રાખવાની હોય છે. પ્રતિમાની વિશેષતા વિશે વાત કરતા હાલના પરિવારની આગળની પેઢીના મૂર્તિકાર લાલસિંહ ચવ્હાણ કહે છે કે, જે તે સમયે આ પ્રતિમા માટે કઈ બાબતોને ધ્યાનમાં રાખવી તેને લઈને કાશીના પંડિતોને ત્રીજા સયાજીરાવ ગાયકવાડે વડોદરા બોલાવ્યા હતા અને પહેલા તો શાસ્ત્રોક્ત રીતે ગણેશ પ્રતિમા કયા પ્રકારની હોવી જોઈએ તેનું ડ્રોઈંગ તૈયાર કરીને બતાવ્યું હતું. પ્રતિમાના નિયમો નક્કી કરાયા હતા અને ત્યારબાદ પ્રતિમા તૈયાર કરનાર મૂર્તિકાર સ્વ. કૃષ્ણારાવ ચવ્હાણ દ્વારા તૈયાર કરાયેલી આ ગણેશ પ્રતિમાને પેલેસમાં બિરાજમાન કરાવવા માટે પસંદ કરવામાં આવી હતી. અને ત્યારથી જ આ જ સુધી એટલે કે આ વર્ષ 84 માં ગણેશોત્સવમાં પણ આવી જ પ્રતિમા બનાવવામા આવે છે વધુ માં લાલસિંહ ચવ્હાણ કહે છે કે,

Related posts

વડોદરાના અગોરા સિટી સેન્ટર ખાતે ચોથા માળેથી પટકાતા યુવકનું મો-ત

admin

જાંબુઆ નદી ઓવરફ્લો થતાં નદીના પાણી જાંબુઆ ગામમાં પ્રવેશી ગયા

admin

પાણીની સમસ્યાનો પ્રો એક્ટિવ થઈને નિકાલ કરો:વડોદરા ભાજપ પ્રમુખ વિજય શાહે સાંસદ સત્કાર સમારોહમાં પાણીનો મુદ્દો ઉઠાવ્યો, કહ્યું- બધાએ ભેગા મળીને સોલ્યુશન લાવવું જોઈએ

admin

Leave a Comment