33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ગુજરાત

કેદારનાથ યાત્રા જતા ગુજરાતના પાંચ મિત્રોને નડ્યો ‘ભયાનક અકસ્માત’ 4ના મોત

ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગર નજીક સિસૌના ફ્લાયઓવર પર ગુજરાતના યુવાનોની ઇનોવા કાર બેકાબૂ થઈ 30 ફૂટ નીચે નદીમાં પડી ગઈ હતી જેમાં કારમાં સવાર પાંચ મિત્રોમાંથી અમિત,વિપુલ,ભરત અને કરણનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે. જ્યારે કારચાલક જીગર ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે કારમાં બેઠેલા યુવાનોમાં કોઈએ પણ સીટબેલ્ટ પહેર્યા ન હતા,જેના કારણે અકસ્માત સમયે એરબેગ પણ ખૂલી ન શક્યા. કેદારનાથ યાત્રા દરમ્યાન થયેલો આ દુર્ઘટનાકારક અકસ્માત એ દુખદ પરિસ્થિતિ સર્જી ગઇ છે.

Related posts

ઉત્તર પ્રદેશના મેરઠમાં રમાયેલી ખેલો ઇન્ડિયા સિનિયર વુમન લીગ ખો ખો સ્પર્ધામાં ગુજરાતનું નામ ગુંજતું કરતી ગુજરાતની સિનિયર વુમન્સ ખોખો ટીમ

admin

છોટાઉદેપુર – અમદાવાદ G.S.R.T.C. બસની અડફેટે આવતા 8 વર્ષના બાળકનું મો-ત

admin

દિવાળી પહેલા વડોદરામાં ITનું મેગા ઓપરેશન:બે બિલ્ડર ગ્રુપ અને તેના ભાગીદારોની 12થી વધુ જગ્યાએ દરોડા, અમદાવાદ, સુરતના 100થી વધુ અધિકારીઓ જોડાયા

admin

Leave a Comment