Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શ્રી વાડી યુવક મંડળ દ્વારા છેલ્લા 12 વર્ષથી ગણપતિની સ્થાપના આ વર્ષે ગણપતિ સાથે બુલેટ ગાડી પણ ઇકો ફ્રેન્ડલી

વડોદરા શહેર માં ગણેશ ઉત્સવને લઈને ખૂબ જ ધૂમધામથી ઉજવણી થઈ રહી છે ત્યારે વડોદરા શહેરમાં સોસાયટી, મોહલ્લા, પોળ, અને સંસ્થાઓ દ્વારા ગણપતિની સ્થાપના કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેરમાં આવેલ વાડી વિસ્તારમાં શ્રી વાડી યુવક મંડળ સંત કેવલ મંદિરની પોળ પાસે છેલ્લા બે વર્ષથી મંડળ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિ ની સ્થાપના કરવામાં આવી રહી છે ત્યારે આ વર્ષે શ્રીજીને બુલેટ પર બિરાજમાન કરવામાં આવ્યા છે આ ગણપતિ ની પ્રતિમા જોઈને બાળકો ખૂબ જ ઉત્સાહ અને આનંદની લાગણી અનુભવે છે સાથે આ મંડળ સભ્ય દ્વારા વધુ માહિતી આપી

Related posts

વડોદરાના માંજલપુર ગામમાં વડોદરાની 35 ફુટ મોટી હોળી ની પૂજા અર્ચના કર્યા બાદ પ્રગટામાં આવી

admin

વડોદરાના માંજલપુર બ્રહ્માકુમારીઝ વિશ્વ વિદ્યાલય ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

admin

શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા અબોલા પક્ષીઓ માટે માટીના બાઉલનું વિતરણ

admin

Leave a Comment