38.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 19, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ભગવાન પરશુરામજીની જન્મ જયંતી નિમિત્તે આર્ય બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય રેલી

વડોદરા શહેરના મહેસાણા ગરબા ગ્રાઉન્ડ ખાતેથી ભગવાન શ્રી પરશુરામજી ને જન્મ જયંતી નિમિત્તે રાજસ્થાની સમાજ અધ્યક્ષ ભવરલાલ ગૌડ, મુખ્ય મહામંત્રી મદન શર્મા તથા આર્ય ભ્રમણ સમાજના અગ્રણીઓની આગેવાનીમાં આજે ભવ્ય રેલી યોજાઇ હતી. શહેરના રાજમાર્ગ ઉપર ફરીને કાશી વિશ્વનાથ મંદિર ખાતે પહોંચી હતી રેલી દરમિયાન જય પરશુરામજી ના જય ઘોષ સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું હજારોની સંખ્યામાં ભક્તો સેવકો અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને પહેલગામ માં થયેલા આંતકવાદીઓના હુમલામાં મૃત્યુ પામેલા મૃતાત્મા ઓને આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી.

Related posts

ઈતિહાસમાં નોંધાયો નવો વિશ્વ રેકોર્ડ : 15,000 બાળકોએ સંસ્કૃત શ્લોકોનું સામૂહિક કંઠસ્થ મુખપાઠ કર્યું

admin

સ્થાયી સમિતિની બેઠક પર 19 કામોને મંજૂરી

admin

પર્યુષણ ના પાંચમા દિવસે કલ્પસૂત્રના વાંચન માં આવેલ ભગવાન મહાવીર ના જન્મ વાંચન ની ભારે ઉલ્લાસપૂર્વક ઉજવણી કરાઈ

admin

Leave a Comment