30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
ચોટીલાસુરેન્દ્રનગર જિલ્લો

દ્વારકા થી મથુરા જવા નીકળેલી શ્રીકૃષ્ણ જન્મભૂમિ મુક્તિ આંદોલન યાત્રાનું ચોટીલામાં ભવ્ય સ્વાગત

4 માર્ચે ચોટીલામાં દ્વારકા થી મથુરા જવા નીકળેલી શ્રીકૃષ્ણ જન્મભૂમિ મુક્તિ આંદોલન યાત્રાનું ચોટીલાના ગૌરક્ષકો એચપી અને સનાતનની સંગઠનો દ્વારા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. બપોરે 04:30 વાગ્યે ખેતલાબાપા હોટલ નેશનલ હાઈવે ખાતે દ્વારકા થી નીકળેલ યાત્રાનું ભવ્ય સ્વાગત રત્ના બિરાજમાન ભગવાન શ્રીકૃષ્ણનું પુષ્પો અર્પણ કરી સ્વાગત કરી ચોટીલા વાસીઓ ધન્યતા અનુભવી. આ કાર્યક્રમમાં અકીલ વિશ્વ સંવર્ધન રાષ્ટ્રીય પ્રમુખ અરે સમસ્ત વાંઢારા સમાજ ફાઉન્ડેશન રાષ્ટ્રીય અધ્યક્ષ હરેશભાઈ ચૌહાણ એ એચપીના તાલુકા અધ્યક્ષ અનેક ભાઈ ખાચર કાઠી સમાજના આગેવાન ગૌરક્ષક ચંદ્રદીપભાઈ જેબલિયા અપંગ ગૌશાળા ના રઘુભાઈ ધરજીયા એડવોકેટ શ્રી મેમનભાઈ ઉપાધ્યાય ભોલાભાઈ અમિતભાઈ હર્ષિતભાઈ મિલનભાઈ ક્રિષ્ના ભાઈ રમેશભાઈ બાપ ભાઈ હિતેશભાઈ પોલીસ સ્ટાફના હરદેવસિંહ સહિત સેવાભાવી ગૌ સેવકો અને તમામ સનાતનની સંગઠન આગેવાનો દ્વારા આ યાત્રાને પોતાનો ટેકો જાહેર કરી ભવ્ય સ્વાગતનો કાર્યક્રમ યોજાયો. આ યાત્રાના રાષ્ટ્રીય અધ્યક્ષ સંયુક્ત ભારતીય ધર્મ સંસદ આચાર્ય રાજેશ્વર જી અને શર્માજી સહિત રથમાં ઉપસ્થિત તમામ સંતોનું ગૌરક્ષકો દ્વારા સાલ ઓઢાડીને સન્માન કરાયું. જય જય ગૌમાતા કૃષ્ણ કનૈયા લાલ કી જય ના નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું.

રીપોર્ટ મુનાફ કલાડિયા ચોટીલા

Related posts

ચુડા તાલુકાનાં ઝોબાળા ખાતે નવનિર્મિત ગ્રામ પંચાયત ધરનો લોકાર્પણ કાર્યક્રમ લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણાની અધ્યક્ષતામાં યોજાયો.

admin

ચુડા ખાતે “કૃષિ વિકાસ દિન-૨૦૨૫ અને રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૫”ની ઉજવણી કરાઈ.

admin

લીંબડી મોટા મંદિરે દ્વિતીય પાટોત્સવની ભવ્ય ઉજવણી, ધાર્મિક કાર્યક્રમોથી માહોલ બન્યો ભક્તિમય

admin

Leave a Comment