Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં નર્મદા ભવન ખાતે આવેલ જન સેવા કેન્દ્રમાં ભારે ભીડ

તહેવારોને અંતે આધારકાર્ડ રેશન કાર્ડ લિંક કરવા માટે લોકોની ભીડ ઉમટી છે…
રોજના 50 ટોકન સામે 200 થી વધુ લોકો લાઈનમાં..
રોજ ના ધકા ખાવા પડે છે લોકો નું આક્ષેપ…
2 સિસ્ટમ સામે લોકો 4 કલાક થી લાઈન ઊભા રહી રહ્યા છે….
અસુવિધા માટે લોકો થયા પરેશાન….
ગુજરાત મોડેલને આગળ ધરી ચૂંટણી જીતનારા ગુજરાતની વાસ્તવિકતા કંઇ ઓર..સરકારી યોજનાઓમાં મોદીજીના ડીઝીટલ ઈન્ડીયાના ધજાગરા..નર્મદા ભવનની પાછળ કેવાયસીની પ્રક્રીયા માટે માત્ર બે જ કોમ્પ્યુટરની મદદથી કામગીરી..ધરમના ધક્કા ખાતા સિનિયર સિટીઝનોમાં આક્રોશ..

Related posts

વાઘોડિયા રોડ પર આવેલી શ્રી નારાયણ વિદ્યાલયમાં દિવાલ પડવાની દુર્ઘટનાના એક મહિના પછી પણ શાળામાં અભ્યાસ ન શરૂ કરતા વાલીઓનો પાલિકા ખાતે મ્યુ. કમિશનરને રજૂઆત

admin

હિન્દુ પ્રેરણા મહોત્સવ અંતર્ગત અખંડ જ્યોત નગર યાત્રા દભાઁવતીના આંગણે પધારી

admin

સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય માર્ગ પર ડભોઇ તંત્રની મનસ્વી’ કામગીરી પલાસવાડા ફાટક પાસે ધૂળની ડમરીઓ

admin

Leave a Comment