33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં ગાજવીજ સાથે જોરદાર વરસાદની એન્ટ્રી વરસાદે ગરબા આયોજકોની ચિંતામાં વધારો

હવામાન વિભાગે આગાહી કરતા વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વડોદરા શહેરમાં મોડી રાત્રે વીજળીના કડાકા સાથે જોરદાર વરસાદ પડ્યો હતો. વરસાદ વરસતા શહેર ના માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા અને પાલિકા ની પ્રિ મોનસુન કામ ની પોલ ખુલી પડી શહેરમાં જોરદાર વરસાદ વરસતા ગરબા આયોજકો અને ખેલૈયાઓ ની ચિંતામાં વધારો. નવરાત્રી ને હવે ગણતરી ના કલાકો બાકી રહ્યા છે ત્યારે ગરબા આયોજકો ફુલ તૈયારીઓમાં લાગ્યા છે અને ગરબા ના મેદાન ને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે વડોદરા શહેરમાં વીજળીના કડાકાની સાથે વરસાદ વરસતા ગરબા ગ્રાઉન્ડ પર પાણી પણ જરૂર ભરાયા હશે. જતા જતા ચોમાસાએ શહેર માં જોરદાર બેટિંગ કરી

Related posts

વેસ્ટન રેલવે મજદૂર સંઘ દ્વારા પ્રતાપનગર રેલ્વે ડીઆરએમ કચેરી ખાતે પડતર પ્રશ્ને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

admin

વડોદરા જિલ્લાના વાઘોડિયા GIDCમાં ડોમેક્ષ રોડ પર અકસ્માની ઘટના બની

admin

આંગણવાડીનું લોકાર્પણ તેમજ નવીન પ્રમુખ દ્વાર ગેટનું ખાતમુર્હુત ધારાસભ્યશ્રી શૈલેષભાઈ (સોટ્ટા)ના વરદ હસ્તે કરવામાં આવ્યું

admin

Leave a Comment