Genius Daily News
પંચમહાલ જિલ્લોવડોદરાવડોદરા જિલ્લોહાલોલ

મોતનો હાઇવે…અકસ્માતમાં બે યુવાનોએ જીવ ગુમાવ્યા

નવાવર્ષની શરૂઆતમાં વધુ એક ગમખ્વાર ઘટના સામે આવી છે,વડોદરા હાલોલ રોડ પર જરોદ નજીક દર્શન હોટલ પાસે બાઈક પર સવાર બે યુવાનોને માતેલા સાંઢની જેમ દોડતી આવતી કન્ટેનરે અડફેટે લીધા હતા,અકસ્માત બાદ કન્ટેનર ચાલકે બાઈકને દુર સુઘી રોડ પર ઢસડી લઈ ગયો હતો,રોડ પર ઢસડાતા બાઈકમા આગ ભભૂકી ઉઠી હતી.આ ગમખ્વાર અકસ્માતમાં બંન્ને આશાસ્પદ યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.બીજીતરફ કન્ટેનર ચાલક અકસ્માત બાદ ભાગી છૂટ્યો હતો.પોલીસે આ અંગે વધુ તાપસ હાથ ધરી છે.

Related posts

કમોસમી વરસાદ થવાથી ખેડૂતોને થયેલ નુકસાનીનું વળતર સરકાર દ્વારા ચૂકવવામાં આવેની માગ ર્સાથે આવેદનપત્ર

admin

અખિલ ભારતીય કાયસ્થ મહાસભાના નેજા હેઠળ કાયસ્થ નવવર્ષાભિનંદન ઉત્સવનું આયોજન.

admin

5000 જેટલા કેળાના ઝાડ પડી ગયા વરસાદ કારણે ખેડૂતોને રડવાનો વારો

admin

Leave a Comment