અટલાદરા પોલીસ સ્ટેસન વિસ્તારમા ગુનાહિત પ્રવૃતિમાં સંકળાયેલ ઇસમોના ગેર કાયદેસર ઝુપડા કરેલાહોય જેઓને આજરોજ વી એમ સી ની ટીમ તથા અટલાદરા પોલીસ સ્ટેશન સ્ટાફ સાથે દબાણ હટાવવાનું હોય તમામ વિનાયક વુડા ની સામે ખુલ્લા મેદાન દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી
સાથે જ દબાણ શાખા ની ટીમ અને અટલાદરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને ડીસીપી ઝોન 2 અભય સોની
હાજરી માં ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા ઇસમોનું ગેરકાયદેસર દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી જેમાં વધુ માહિતી ઝોન 2 અભય સોની મીડિયા સમક્ષ માહિતી આપી હતી

