32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

નંદેસરી ઔદ્યોગિક વસાહતના સહયોગથી અનગઢ પીએસસી સેન્ટરને એક એમ્બ્યુલન્સ વેન તેમજ નવીન બ્રિજનું ખાતમુહૂર્ત

નંદેસરી ઔદ્યોગિક વસાહતના સહયોગથી લોક સુખાકારી ના ઉમદા હેતુસર અનગઢ પીએસસી સેન્ટરને એક એમ્બ્યુલન્સ વેન અને કોયલી રણોલી થી નંદેશરી તરફ આવતા વાહન ચાલકોને સુવિધા મળી રહે તે હેતુસર મીની નદી ઉપર નવીન બ્રિજનું ખાતમુહૂર્ત તેમજ ઔદ્યોગિક વસાહતમાં થતા વારંવાર ના અકસ્માતો ને તેમ જ આગ લાગવાના બનાવોને પહોંચી વળવા 4:30 કરોડના ખર્ચે ફાયર ટેન્ડર અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે નંદેસરી ઔદ્યોગિક વસાહતના ચેરમેન બાબુભાઈ પટેલ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ઔદ્યોગિક એકમના ઉદ્યોગ પતિઓ, આસપાસના ગામના સરપંચો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવેલી કચોરી ચાટમાં વંદો મળી આવતા ખોરાકની ગુણવત્તા અંગે પ્રશ્નો ઉભા થયા

admin

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાઈ બિન હથીયારી પોલીસ સબ ઇન્સપેક્ટરની લેખિત પરીક્ષા

admin

અલકાપુરી જ્વેલર્સ શો રૂમમાં ત્રાટકેલા ત્રણ ચોરો પકડાયા : ત્રણ પૈકી બે સગીર

admin

Leave a Comment