32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સમા વિસ્તારમાં 2 ફૂટનું મગરનું બચ્ચું સમા સમશાન પાસે દેખાયું, મગરના બચ્ચાનું રેસ્ક્યું કરી વનવિભાગને સોંપ્યું

વડોદરા આમતો મગર નગરી તરીકે પણ જાણીતી છે તેની પાછળનું કારણ કદાચ દેશમાં સૌથી વધુ મગરોની સંખ્યા વડોદરાની વિશ્વામિત્રી સહીત આસપાસની નદીઓમાં જોવા મળે,વરસાદમાતો મગરો માનવવસ્તીમાં પણ ડોકાઈ આવતા હોય છે,ત્યારે ગતરાત્રે સમા વિસ્તારમાં 2 ફૂટનું મગરનું બચ્ચું સામ સમશાન પાસે દેખાયું હતું જે અંગેની જાણ જીવદયા પ્રેમી હેમંત વાઢવાણાને કરવામાં આવતા જ સ્થળ પર પોહોચી મગરના બચ્ચાનું રેસ્ક્યુંકરી વનવિભાગને સોંપ્યું હતું.

Related posts

વડોદરા પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા ૧.૩૪ કરોડથી વધુ કિંમતના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવાયું

admin

વડોદરામાં આજવા રોડ પર બે જૂથ વચ્ચે અથડામણ પોલીસ પીસીઆર વેન પર પથ્થરમારાનો મામલો

admin

ડભોઇમાં 21મા રોજા નિમિત્તે વિવિધ મસ્જિદોમાં ભવ્ય સામૂહિક ઈફ્તારનું આયોજન

admin

Leave a Comment