30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
કવાંટછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ તાલુકાના મોટી ટોકરી ગામે નદીમાં યુવતી ફસાવાનો મામલે ત્રણ કલાકની જહેમત બાદ યુવતીને રેસેક્યુ કરી બહાર કઢાઈ

કવાંટ તાલુકાના મોટી ટોકરી ગામે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કરા નદીમાં અચાનક ઘોડાપૂર આવ્યું હતું, સવારે સાડા સાત વાગે શૌચક્રિયા માટે યુવતી નદીના સામે પાર ગઈ હતી. અને અચાનક પ્રવાહ વધતા નદીની વચ્ચે ટેકરી ઉપર ચઢી ગઈ હતી. ગ્રામજનોએ યુવતીને ફસાયેલી જોઈ પ્રશાસનને જાણ કરી અને છોટાઉદેપુર નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ, મામલતદાર, તલાટી સહિત પ્રશાસનની ટીમ ઘટના સ્થળે પહોચી રેસેક્યુની કામગીરી હાથ ધરી. સ્થાનિક તરવૈયાની મદદથી સાડા ત્રણ કલાક બાદ યુવતીને સુરક્ષિત બહાર કાઢી લેવાઈ છે.

Related posts

છોટાઉદેપુર તાલુકા પંચાયત ખાતેથી બોડગામના દિતિયાભાઈ રાઠવાના બળદનું વીજળી પડવાથી મોત નીપજવાને લઈને તાલુકા પંચાયત પ્રમુખના હસ્તે સહાયરૂપે 64 હજારનો ચેક અર્પણ કરાયો.

admin

તેજગઢ ખાતે છોટાઉદેપુર જિલ્લાના 167 હજ યાત્રીઓનું સ્ક્રીનિંગ કરી વેક્સિન આપવા આવી

admin

છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભાના કવાંટ તાલુકાના પાનવડ રાયછા સિંહાદા ગામે રીસર્ફેસિંગ રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું.

admin

Leave a Comment