વિસાવદર નજીક આવેલા લીમધ્રા ગામે એસો તેમજ વિસાવદર તંત્ર દ્વારા તપાસઅર્થે એક ટીમ આવી પહોંચી હતી હાલ ત્યાંના સ્થાનિક લોકોનું કહેવું છે કે આ પુલ પાયા વગરનો છે તેવું ત્યાંના સ્થાનિક લોકો કહે છે આવેલી ટીમને મીડિયા કર્મી દ્વારા લીધી અને આ બાબતે ચર્ચા કરતા તેઓ કોઈપણ પ્રકારના પ્રત્યુતર આપ્યા વગર ત્યાંથી સ્થળ ઉપરથી નીકળી ગયા હતા જેના ઉપરથી એવું લાગે કે કંઈક ભ્રષ્ટાચાર છે હાલ લીમધ્રા ગામના લોકો પણ આ બાબતે ચર્ચા કરી રહ્યા છે ત્યારે ખરેખર તપાસ સાથે મોકલાવેલ ટીમને પુલની પૂરેપૂરી તપાસ કરવી જોઈએ ત્યાં સ્થળ ઉપર ઉપસ્થિત સ્થાનિક લોકોનું કહેવું છે કે તેમ તપાસ સાથે આવી પરંતુ બહુ જ થોડા સમયની અંદર મિનિટોમાં આ ટીમ ત્યાંથી રવાના થઈ ગઈ હતી અમુક લોકોએ પૂછતા એવું જણાયેલું કે અમારે અન્ય કામગીરી અર્થે જવાનું હોવાથી અમે કંઈ જવાબ આપી શકીએ તેમ નથી હવે જો રહ્યું કે તંત્ર આ બાબતે તપાસે આવેલ ટીમ અને આ પુલ બાબતે શું અહેવાલ આપે છે શું પ્રત્યુતર આપે છે રિપોર્ટર લલિત ચાવડા તાલાળા

