Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં ઉતરાયણ પહેલા જામ્યો આંતરાષ્ટ્રીય પતંગોત્સવ !

ઉત્તરાયણને આડે હવે માંડ ગણતરીના દિવસો બાકી છે,ત્યારે વડોદરામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો,વડોદરાના નવલખી મેદાન ખાતે આજે સવારે આંતરાષ્ટ્રીય પતંગોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.આ વેળાએ મેયર,વિધાનસભાના દંડક બાળુ શુક્લ સહીત અગ્રણીઓએ પતંગ મહોત્સવમાં હાજરી આપી હતી.આંતરાષ્ટ્રીય પતંગોત્સવમાં 12 દેશનાં 38 અને દેશનાં પાંચ રાજ્યના 13 પતંગબાજો સહિત રાજ્યના કુલ 96 પતાંગબજોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું.

Related posts

ઉત્તરાયણને લઈને વડોદરા પોલીસે જાહેરનામું બહાર પાડ્યું : પ્રતિબંધિત દોરા સામે કાર્યવાહીની ચકચાર

admin

વાવાઝોડામાં એપાર્ટમેન્ટની અગાશી તૂટી પડતા વાહનો દબાયા

admin

વડોદરા સહિત ચાર મહાનગરોમાં ‘SHASTRA’ પ્રોજેક્ટ લાગુ

admin

Leave a Comment