Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ગણપતિ વિસર્જન સમયે અડચણ અને ખોટી ફરિયાદ કરતા સ્થાનિક લોકો પોલીસ ભવન ખાતે પહોંચી પોલીસ કમિશનરને રજૂઆત કરી

વડોદરા શહેર મકરપુરા વિસ્તારમાં આવેલ મકરપુરા બસ ડેપો પાસે આવેલ શ્રી નાથજી કોમ્પ્લેક્સ ખાતે ગણપતિ વિસર્જનમાં રાજુભાઈ માછી દ્વારા ગણપતિ મંડળ ના આજુબાજુ પાર્ક કરેલી ગાડીઓને નુકસાન કરવામાં આવ્યું હતું સાથે મંડળના કાર્યકર્તાઓ સાથે ઝપાઝપી કરી હતી ત્યારે શ્રી નાથજી કોમ્પ્લેક્સ ના લોકો દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનર ને રજૂઆત કરવામાં આવી હતી કે રાજુ માછીએ મંડળના કાર્યકર્તાઓ ઉપર ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેથી શ્રીનાથજી કોમ્પલેક્ષના સ્થાનિક લોકો દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા કે રાજુ માછી પોતાના શરીર ઉપર ઇજા પહોંચાડી હતી અને મંડળના કાર્યકરો સામે મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધ આવી હતી જેને લઈને મંડળના કાર્યકર્તાઓ અને લોકો દ્વારા પોલીસ કમિશનને રજૂઆત કરવા પહોંચ્યા હતા કે આ રાજુ માછી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને ભૂતકાળમાં તેઓ અસંખ્ય ગુનાઓ પણ નોંધાયેલા છે તે માટે યોગ્ય તપાસ થાય તે માટે પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી

Related posts

વડોદરા મહાનગરપાલિકાની રીવ્યુ બેઠકમાં સ્વચ્છતા અને વિકાસકાર્યો પર ભાર

admin

વડોદરાના ખંડેરાવ માર્કેટથી બગીચાના સુધીના હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી

admin

ચિતપાવન બ્રાહ્મણ સંઘ – ચિતપાવન બ્રાહ્મણ મહિલા મંડળ – વડોદરા દ્વારા શ્રી પ્રતાપ રુદ્ર હનુમાન મંદિર, જુમ્મા દાદા વ્યાયામ મંદિર ખાતે સૌભાગ્યવતી મહિલાઓ માટે મકર સંક્રાંતિ નિમિત્તે હળદી- કુમકુમનો કાર્યક્રમ

admin

Leave a Comment