27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

મંદિરની સામે જ નોનવેજ રસોઈ બનતા સ્થાનિકોનો વિરોધ

વડોદરા શહેરના સંગમ ફતેપુરા રોડ પર હિન્દુ મંદિરની સામે જ વિધર્મીઓ દ્વારા લગ્ન પ્રસંગે નોનવેજ રસોઈ બનાવવામાં આવી રહી હતી જે કારણે સ્થાનિકોએ આ બાબતનો વિરોધ કર્યો હતો.. વિરોધ કરતા જ બંને પક્ષો સામ સામે આવી ગયા હતા. બનાવની જાણ થતા જ વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને કુંભારવાડા પોલીસનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. થયેલ બોલાચાલી દરમિયાન એક પક્ષ તરફથી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ બાબતે કુંભારવાડા પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related posts

વડોદરા શહેરમાં સતત બીજા દિવસે વાહનમાં આગ લાગવાની ઘટના બની

admin

શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા પાંચ લકી ડ્રો ની સાથે સભાસદોના બાળકો માટે સ્કૂલ બેગ વિતરણ કરવામાં આવ્યું

admin

કોરોના ની બીજી લહેર માટે એસ.એસ.જી.હોસ્પિટલનું તંત્ર સંપૂર્ણ સજ્જ

admin

Leave a Comment