30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
Uncategorized

વડોદરામાં 12 વર્ષથી ભગવાન જગન્નાથજીની રોબો રથ યાત્રાનું આયોજન

વડોદરામાં 11 વર્ષથી ભગવાન જગન્નાથજીની રોબો યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, આજે 12મી રોબો યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

છેલ્લા 12 વર્ષથી વડોદરા શહેરમાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની રોબો યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વિશ્વ શાંતિ, વિશ્વ કલ્યાણ અને વિજ્ઞાનના વિવેકપૂર્ણ ઉપયોગ માટે, 11 વર્ષથી રોબો યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેનો 12મો કાર્યક્રમ આજે યોજાયો હતો. આ રોબો રથયાત્રામાં પરંપરા અને ટેકનોલોજી અને વિજ્ઞાન અને સંસ્કૃતિનો સમન્વય દર્શાવવામાં આવ્યો હતો.

જગન્નાથ પુરીની રથયાત્રામાં કુલ ત્રણ રથ છે, આ રીતે વડોદરાના પાર્થ મકવાણાએ પણ ત્રણ રોબોટ તૈયાર કર્યા છે જે જગન્નાથ પુરીના રથ જેવા જ દેખાય છે.

Related posts

દાહોદમાં છ વર્ષની બાળકી પર થયેલ બળાત્કારનો પ્રયાસ અને હત્યાના મામલે વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્ડલ માર્ચ યોજી

admin

વડોદરા નાં રાજવી પરિવારના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ દ્વારા વિશ્વામિત્રી નદી ની પૂજા કરવા માં આવી

admin

Online Casinos that Approve Neteller: A Comprehensive Guide

admin

Leave a Comment