31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના અનેક વિસ્તારોમાં હજી સુધી કેસ ડોલના રૂપિયા મળ્યા નથી અને કેસ ડોલ માટે મળેલી મીટીંગમાં કોર્પોરેટરોને હસી મજાક કરતા તથા બટાકા પૌવાની મજા માણતા જોવા મળ્યા

પૂરમાં લોકોને ઘર વપરાશ કરતા સામાન સામગ્રીઓ પાણીમાં વહી ગયું હતું અને કોર્પોરેટર કેશદોલ માટે મળેલી મીટીંગમાં હસી મજાક અને બટાકા પૌવાની પાર્ટી કરી…
તમામ વડોદરા ના વોર્ડ વિસ્તાર હજી સુધી અનેકો સોસાયટીઓ કેસ ડોલ માટે મળવાપાત્ર રૂપિયા થી વંચિત છે અને એક બાજુ આ વિડીયો થી કોર્પોરેટરોને શરમ આવવી જોઈએ કે હસી મજાક અને બટાકા પૌવા ની મજા માણતા આ લોકોને ભગવાન બુદ્ધિ આપે.

Related posts

રમઝાન માસ નિમિત્તે સાવલિના ગોઠડા ગામે જરૂરિયાતમંદ પરિવારોને અનાજ કીટનું વિતરણ

admin

215મો ભગવાન વિઠ્ઠલનાથજીનો વાજતે ગાજતે વરઘોડો નીકળ્યો

admin

વડોદરામાં મહાવિનાશક પૂરથી થયેલા નુકસાનનું પૂરેપૂરું વળતર આપવાની માંગણી સાથે કોંગ્રેસે દેખાવો યોજયા

admin

Leave a Comment