35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

IOCL અને વડોદરા મહાનગર પાલિકા વચ્ચે એમઓયુ

સરકારની રીયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર પોલીસી-18 અંતર્ગત રાજીવનગર ખાતેના TWW પ્લાન્ટથી IOCLને ટ્રીટેડ વોટર સપ્લાય કરવામાં આવશે.40 એમએલડી ટ્રીટેડ વોટર IOCLને આપવામાં આવશે.જે માટેના વોટર પરચેઝ એગ્રીમેન્ટ પર આજરોજ મેયર પિંકી બેન સોની,ડે.મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ તેમજ પદાધિકારીઓની હાજરીમાં એમઓયુ સાઈન થયું હથુ જયારે IOCL દ્વારા વડોદરા મહાનગર પાલિકાને 10 કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

Related posts

વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખા દ્વારા વોર્ડ 5 વિસ્તારમાં આવેલા TP પ્લોટ પરના ગેરકાયદેસર દબાણો દુર કરવામાં આવ્યા

admin

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ કુમાર છાત્રાલયમાં ભોજન અને સ્વચ્છતા મુદ્દે વિદ્યાર્થીઓનો હોબાળો

admin

છોટાઉદેપુર જિલ્લામાં શિવરાત્રી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી શિવ શક્તિની ભક્તિમાં રંગાયો જિલ્લો

admin

Leave a Comment