છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આવેલા નંનુપુરા ગામ પાસે જંગલ ભાગમાં પાણીની પાઇપ નાખવા માટે જંગલ ભાગમાં માટી નું ખોદકામ કરતા બે J.C.B.મશીનો.બિન પરવાનગી વગર ખોદકામ કરતા નસવાડી રેન્જ ફોરેસ્ટર શ્રીએ ટીમ સાથે જંગલમાં બે.J.C.B મશીન થી ખોદકામ કરતા ઝડપી પાડ્યા.
નંનુપુરા જંગલ વિસ્તારમાં બે જેસીબી મશીનો જોડે બિન કાયદેસર પ્રવેશ કરી પાણી પુરવઠા માટે માટીનુ ખોદકામ કરવાની ઘટનાઓ સામે કાર્યવાહી

