Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

15 મઓગસ્ટ નિમિત્તે વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આયોજિત મશાલ રેલી તેમજ માંડવી ખાતે પ્રદર્શનનું લોકાર્પણ

15 મી ઓગસ્ટ નિમિત્તે વડોદરા શહેરના યુવા મોરચા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂર્વ સંધ્યા મસાલ રેલીનું આયોજન કરાયું હતું જેમાં આજે માંડવી ગેટ ખાતે વિભાજન વિભીશિકા પ્રદર્શન નું લોકાર્પણ કરાયું હતું જેમાં યુવા મોરચા દ્વારા મસાલ રેલી માંડવી ખાતેથી નીકાળવામાં આવી હતી જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમ માંડવી ખાતે મેલડીમાંના દર્શન કર્યા બાદ વિભાજન વિભીશિકા પ્રદર્શન નું લોકાર્પણ કરાયું હતું તેમાં ધારાસભ્યશ્રી બાલુભાઈ શુક્લા તેમજ કેયુરભાઈ રોકડિયા તેમજ વિજય શાહ પ્રમુખ સહિતના ભાજપના હોદ્દેદારો રેલીમાં જોડાયા હતા

Related posts

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં વર્ષો જૂનું વડનું ઝાડ ભાથીજી મંદિર પર ખાબક્યું

admin

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિદ્યાર્થીઓના વોશરૂમના મુદાને લઈને રજૂઆત

admin

ડભોઈ તાલુકાના થુવાવી પાટીયા નજીક ગરમા ગરમ પોંકની હાટડીઓ શરૂ શિયાળાની ઠંડીની મોસમમાં

admin

Leave a Comment