31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

ડોક્ટર શ્યામા પ્રસાદ મુખરજીની જન્મ જયંતિ નિમિતે જીવન ગાથા ઉપર વિચાર ગોષ્ટિ કાર્યક્રમ તાલુકા પંચાયત ખાતે યોજાયો

ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મ જયંતી નિમિતે તેઓની જીવન ગાથા ઉપર વિચાર ગોષ્ટી કાર્યક્રમ છોટાઉદેપુર તાલુકા પંચાયત સભાખંડમાં યોજાયો હતો. જેમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સાથે આ કાર્યક્રમમાં લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

મોટર સાયકલ ચોરીના કુલ-૧૧ ગુનામાં રાજ્ય બહારના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ…

admin

છોટાઉદેપુર નગર પાલિકા ચૂંટણી બોર્ડ બનવાના ગણતરીના કલાકોમાં ભાજપનો ભરતી મેળો

admin

કરાલી પોલીસ સ્ટેશન વિસ્તારના ઘોળીયાલા ગામની સીમમાં રોડ ઉપરથી સ્વીફ્ટ ડીઝાયર ગાડીમાં લઈ જવાતો દારૂ ઝડપાયો

admin

Leave a Comment