Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

મ.સ.યુનિ.ના સત્તાધીશોની વધુ એક લાલીયાવાડી સામે આવી

મ.સ.યુનિ. પાસે 40 હજાર વિદ્યાર્થી માટે રમતગમતનું પેવેલીયન ગ્રાઉન્ડ છે

પેવેલીયન ગ્રાઉન્ડમાં લાઇટના અભાવથી સાંજ બાદ વિદ્યાર્થી રમી શકતા નથી.

બાસ્કેટ બોલ, વોલીબોલ, ખો-ખો, કબડ્ડીના મેદાનમાં લાઇટ ન હોવાથી અંધારું થતા ગ્રાઉન્ડ પરથી વિદ્યાર્થીઓને કાઢી મૂકાય છે

લોન ટેનિસની લાઇટના પ્રકાશમાં વોલીબોલ રમવા ખેલાડીઓની મજબૂર

ફીઝીકલ એજયુકેશન ડાયરેકટર હરજીત કૌરનું નિવેદન

6.30 વાગ્યે વિભાગ બંધ થયા પછી રમવાની પરવાનગી આપવામાં આવતી નથી

સાંજે અંધારાના સમયે છોકરીઓની સુરક્ષા મહત્વની છે

આટલા મોટા પેવેલિયન ગ્રાઉન્ડમાં માત્ર બે સિક્યુરીટી સ્ટાફ છે

સિક્યુરીટી સ્ટાફ વધારવાની માંગણી પણ કરી છે

કોઇને રમવુ હોય તો સવારે આવી શકે છે સાંજે 6:30 સુધી રમી શકે છે

Related posts

શહિદ ભગતસિંહની જન્મજયંતિ નિમિત્તે યુવા ચેરિટેબલ ટ્રસ્ટ, વડોદરા દ્વારા જરુરિયાતમંદ લોકોને રાશનકીટો, બિસ્કીટ, ચોકલેટ્સ નું વિતરણ

admin

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે દિવ્યાંગ ભાઈઓ-બહેનો માટે અંબાજી દર્શન યાત્રાનું આયોજન

admin

છોટા ઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકા ખાતે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી

admin

Leave a Comment