Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પરિવાર ફાઉન્ડેશન વડોદરા દ્વારા રાહદારીઓને ની:શુક્લ મસાલા છાસનું વિતરણ

પરિવાર ફાઉન્ડેશન વડોદરા દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહદારીઓને ની:શુક્લ મસાલા છાસ નું વિતરણ કરવામાં આવ્યું…

ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. લોકો ગરમીથી બચવા ઠંડાપીણાનો સરાહો લઇ રહ્યાં છે. ત્યારે વડોદરા શહેર વાસણા ભાયલી વિસ્તારમાં આજે પરિવાર ફાઉન્ડેશન દ્વારા ઠંડા પાણી અને છાશનો સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. છાશનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ તબક્કામાં અબોલા પક્ષીઓ માટે બાઉલ વિતરણ કરવામાં આવ્યું હતું અને આજે પંચમુખી હનુમાનજી મંદિર ખાતે માત્ર છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રાહદારીઓએ છાશ આરોગી હતી અને ગરમી સામે રાહત મેળવી હતી

Related posts

વડોદરામાં નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપનું વાર્ષિક સંમેલન અને કેલેન્ડર વિમોચન કાર્યક્રમ યોજાયો

admin

ગુજરાત સરકાર દ્વારા પ્રિ-પેઈડ સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું

admin

વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં કાચલ વેલનેસ આયુર્વેદિક દવાઓનો શુભારંભ કરવામાં આવ્યો.

admin

Leave a Comment