43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

સ્કોર્પિયો ગાડી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી જેતપુર પાવી પોલીસ

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર પોલીસ સ્ટેશન વિસ્તાર ની બાજુ મા ઓરસંગ નદી પાસે એક સ્કોર્પિયો ગાડી માં રૂ 314397 ના ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ઝડપી પાડતી પાવીજેતપુર પોલીસ.

 પાવીજેતપુર પોલીસ સ્ટેશન ના પીઆઈ એલ પી રાણા તેમજ તેમના સ્ટાફ ના માણસો સાથે પ્રોહી ના જનરલ કોમ્બિગ માં નાઈટ પેટ્રોલીંગ માં હતા તે દરમ્યાન જેતપુર ટાઉન ના સંકરટેકરી ની બાજુ માં આવેલ ઓરસંગ નદી પાસે સફેદ કલર ની ઇકો ગાડી નં GJ- 02-AP-4355 માંથી વિદેશી દારૂની 777 બોટલો ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

છોટાઉદેપુર જિલ્લાના કવાંટના પાનવડ ગામે વર્ષો જૂનો પુલ ધરાશાયી મોટી દુર્ઘટના ટળી.

admin

જંગલની જમીનના ભાગમાં માટીનું ખોદકામ કરતાં બે JCB મશીન ઝડપી પાડતી નસવાડી રેન્જ ફોરેસ્ટ ટીમ

admin

નસવાડીમાં ભરબપોરે મોટી ચોરી, મહેમાન કોલોનીમાં તસ્કરો બેફામ

admin

Leave a Comment