Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા માં પૂરની પરિસ્થિતિ બાદ અસરગ્રસ્તોને સરકાર દ્વારા આર્થિક સહાયની ચુકવણી

અસરગ્રસ્ત પરિવારોને કેસડોલ, ઘરવખરી અને ચૂકવાઇ કપડાં સહાય

વડોદરા શહેરના 28,000 પરિવારોને કુલ 12 કરોડની કરાઈ ચુકવણી

હાલમાં પણ સ્લમ અને સોસાયટી વિસ્તારમાં ચાલી રહ્યો છે સર્વે

સરકારના નવા પરિપત્ર મુજબ લારી ગલ્લા ઉદ્યોગો અને ઇન્ડસ્ટ્રીઝને પણ મળશે આર્થિક સહાય

શેર પ્રાંત અધિકારીએ સહાય ચુકવણી માટે સર્વેની ટીમ કરી તૈયાર

300 થી વધુ કર્મચારીઓ વિસ્તારમાં ફરી કરશે સર્વે

સર્વે ની કામગીરી અને પુરાવા સાથે રજૂ થયા બાદ અપાશે આર્થિક સહાય

સર્વેની કામગીરી માટે બનાવેલી ટીમોમાં અનુભવી કર્મચારીઓને પણ આવ્યા જોડવામાં

Related posts

ડભોઈ હરિહર આશ્રમ દ્વારા ૧૫ વર્ષની પરંપરા અકબંધ ૬૦૦થી વધુ જરૂરિયાતમંદ બાળકોને પતંગ-દોરીનું વિતરણ

admin

છોટાઉદેપુર જીલ્લાના સંખેડા તાલુકાના ભાનુંબેનને લગ્ન ના 16 વષ બાદ તંદુરસ્ત બાળકનો જન્મ થયો.

admin

વિશ્વામિત્રી નદીની કોતરમાં કૃત્રીમ તળાવના ભાગે માટીનું ખુબ મોટી માત્રામાં ધોવાણ

admin

Leave a Comment