Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

UCCના કાયદા વિરુદ્ધમાં માનવ સાકાર બનાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો

વડોદરા શહેરમાં યુ સી સી નો કાયદો ભારત સરકાર દ્વારા લાગુ કરવામાં આવશે તે અંગે મુસ્લિમ સમાજના લોકો આ યુ સી સી ના કાયદા વિરુદ્ધ માં માનવ સાકાર બનાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતુ જેમાં જે પી પોલીસ સ્ટેશનમાં થી રાજવીર ટાવર સુઘી ની માનવ સાંકળ બનાવી યુ સી સી કાયદા વિરુદ્ધમાં માં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં મુસ્લિમ સમાજના આગેવાનો સહિત હાથમાં બેનર અને પે કાડૅ લઈને માનવ સાંકળ બનાવી વિરોધ કર્યો હતો જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો યુ સી સી કાયદા વિરુદ્ધમાં વિરોધ પ્રદર્શન માં જોડાયા હતા

Related posts

ગણપતિ અને મોરહમ પર્વ ને લઈ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી

admin

સાવલીના મંજુસર GIDC ખાતે કામદાર દવાખાનાનું ઉદ્ઘાટન

admin

સ્માર્ટ મીટર ફરજિયાત નહિ કરવા ની માંગ સાથે આમ આદમી પાર્ટી વડોદરા દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી.

admin

Leave a Comment