સ્માર્ટ શાસકો અને સ્માર્ટ તંત્ર દ્રારા વરસાદી કાંસો અને ઝૂંપડપટ્ટીઓને લોખંડની દિવાલથી છુપાવવામાં આવી રહી છે. શું વડોદરા મહાનગર પાલિકા આવતા વડા પ્રદાન ની નાખોમાં ધૂળ નાખવાનું પ્રયાસ છે ? આગામી ૨૮ ઓટોમ્બરના રોજ pm નરેન્દ્ર મોદી વડોદરાના મહેમાન બનાવના છે ત્યારે તંત્ર દ્રારા તેમના આગમનની તૈયારી પૂર જોશમાં ચાલી રહેલી છે. રસ્તાઓના ખાડા પુરાવામાં આવી રહ્યા છે. રસ્તાઓની સાફ સફાઈ કરાવવામાં આવી રહી છે. રંગ-રોગાન કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહિ પણ સ્માર્ટ સીટીના સ્માર્ટ શાસકો દ્રારા કાંસો અને ઝૂંપડપટ્ટીઓને પણ લોખંડની દીવાલ વડે છુપાવવામાં આવી રહી છે. શું તંત્ર pm મોદીની આંખોમાં ધૂળ નાખી રહ્યું છે કે પછી પોતાની નિષ્ફળતા છુપાવી રહી છે.

