37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

રાજારામ બાપુ પાટીલ લલિત કલા અકાદમી મહારાષ્ટ્ર અને મરાઠી વાંગમય પરિષદના સંયુક્ત ઉપક્રમે મરાઠી સાહિત્યકારોના સન્માન કાર્યક્રમનું આયોજન

મરાઠી વાંગમય પરિષદના સહયોગથી યોજાયેલ સમારોહમાં બરોડા કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને મહારાષ્ટ્રના માજી મંત્રી રાજારામબાપુ પાટીલના નામે સ્થાપન કરવામાં આવેલ આ અકાદમી મરાઠી સાહિત્ય ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્તરે આગવું સિંહ ફાળો આપનાર સાહિત્યકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા જ્યેષ્ઠ સાહિત્યકાર અરુણા ઢેરેને જીવન ગૌરવ પુરસ્કાર ,શૈલી સાહિત્ય અને સમીક્ષા માટે ડો દિલીપ ધોંડગે, પ્રાયોગીક રંગભૂમિના દિગ્દર્શક અતુલ પેઠે, સાહિત્ય માટે ડો. સચિન કેતકર અને ડો. સંજય કરંદીકરને સન્માન ચિન્હ સહિત પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

Related posts

વડોદરાના વાઘોડિયા રોડ સ્થિત આવેલ શ્રી ગોવર્ધનનાથજીની હવેલી ખાતે વલ્લભ કુળ પરિવારના વૈષ્ણવ આચાર્ય હરિરાયજી મહોદયના પુત્ર કૃષ્ણમબાવાના શુભ યજ્ઞોપવિત શાસ્ત્રોક્ત અને વૈદિક પદ્ધતિથી સંપન્ન

admin

વડોદરા મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી પાણીની લાઈન નાખવાની કામગીરી ગોકુળ ગાયની ગતિએ કરવામાં આવી રહી છે જેને લઈને આજરોજ સ્થાનિક મહિલાઓ દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ કોર્પોરેટરો તેમજ ધારાસભ્યશ્રીનો સામે વિરોધ પ્રદર્શન કર્યું

admin

વડોદરા શહેરના બજારમાં અવનવી લાઇટો નું વેચાણ શરૂ

admin

Leave a Comment