33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના માંજલપુર પોલીસ મથકે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી.

26 જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક દિન છે.પ્રજાસત્તાક દિન નિમિતે સરકારી કચેરીઓ, શાળા, કોલેજ, રાજકીય પક્ષોના કાર્યાલયો સહિત ઠેર ઠેર જગ્યાએ ધ્વજ વંદન કાર્યક્રમ યોજવામાં આવતા હોય છે.26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિતે માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.માંજલપુર પોલીસ મથકના પોલીસ જવાનોએ ધ્વજ વંદન કરી સલામી આપી હતી.અને રાષ્ટ્રીય ગીત ગાઈને પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. માંજલપુર પોલીસ મથકના પોલીસ જવાનો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા..

Related posts

રોડ સાંકડો થતાં ટ્રાફિકની સમસ્યા સર્જાઇ વગર વરસાદે વધુ એક ભૂવો, બાપોદ પાસે ભૂવામાં ટ્રક ફસાઈ

admin

દશામાના આગમનના દિવસે શોભાયાત્રામાં ધક્કામૂક્કીના બાબતે લોહિયાળ જંગ ખેલાયો

admin

લક્ષ ફોર મુસ્કાન ટીમ વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ ખાતે ટીમ એસેસમેન્ટ માટે પહોંચી

admin

Leave a Comment