41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર પોલીસ દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી

સમગ્ર દેશ ભરમાં 76 માં ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા પણ ગણતંત્રની દિવસની ઉજવણી કરવામાં આવી હતી પોલીસ હેડ કવોટર ખાતે શહેર પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર ના અધ્યક્ષ સ્થાને ધ્વજ ફરકાવવવા માં આવ્યો હતો..ત્યારબાદ વડોદરા શહેર ના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ફરજ બજવતા પોલીસ કર્મચારીઓ ને સારી કામગીરી કરવા બદલ તેમને પ્રશંસા પત્ર એનાયત કરવામાં આવ્યા હતા ..તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતા .આ પ્રસંગે પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ તેમજ પોલીસ કર્મીઓ સાથે બાળકો અને ncc ના ક્રેડેટ પણ ઉપસ્થિત રહ્યા હતા..

Related posts

પાદરાના આવેલ અંબાજી તળાવ ખાતે દશામાંની દસ દિવસ પુજા અર્ચના કર્યા બાદ વિસર્જન કરવામાં આવ્યું

admin

જાણીતા ઉદ્યોગપતિ સીપી કન્નન દ્રારા બાળકોને નોટબુક ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું.

admin

વસંતપંચમી નિમિત્તે ભાથીજી મિત્ર મંડળ દ્વારા મહાપ્રસાદીનું ભવ્ય આયોજન

admin

Leave a Comment