Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શ્રી સરદાર પટેલ સેવા દળ દ્વારા વડોદરા શહેરમાં પ્રથમ વખત ભવ્ય સ્નેહી મિલન કાર્યક્રમ યોજાયો

વડોદરા શહેર અને જિલ્લામાં વસતા સમસ્ત પાટીદાર સમાજ માટે શ્રી સરદાર પટેલ સેવાદળ દ્વારા વડોદરા શહેરમાં પ્રથમ વખત સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વડોદરા શહેર વડસર રોડ ખાતે આવેલ નીલકંઠ ફાર્મ ખાતે શ્રી સરદાર પટેલ સેવાદળ અને એસપીજી વડોદરા દ્વારા ભવ્ય સ્નેહી મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વડોદરા શહેર અને જિલ્લાના તમામ પટેલ બંધુ ઉપસ્થિત થયા હતા. એસપીજી ગ્રુપ દ્વારા સર્વ પ્રથમ વખત સ્નેહી મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં 2000 થી વધુ પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં લાઈવ ઓરકેસ્ટ્રા, બાળકો માટે રમત, સાથે તમામ માટે અલાયદા અને ઉત્તમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પાટીદાર સમાજના અગ્રણીઓ કાર્યકરો યુવાનો મહિલાઓ અને બાળકો હાજર રહ્યા હતા. એસપીજી ગ્રુપ ના પ્રમુખ આશિષભાઈ પટેલ એ વિચાર્યું કે વડોદરા શહેર અને જિલ્લામાં વસતા તમામ પાટીદાર ભાઈઓ પોતાની ફેમિલી ને એકત્ર કરી સ્નેહી મિલન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સરદાર પટેલ સેવાદળના કાર્યકરો દ્વારા આ પ્રથમ સ્નેહમિલન કાર્યક્રમ ને ભવ્યતાથી ભવ્ય સફળતા ના શિખરે પહોંચાડ્યો હતો. એસપીજી ગ્રુપ ના પ્રમુખ આશિષભાઈ પટેલે જણાવ્યું કે

https://youtube.com/shorts/hP1IsdqBark?feature=share

Related posts

રાવપુરા કોઠી ચાર રસ્તા પાસે થયેલી હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી કાઢીયો

admin

ડભોઈના રાણાવાસમાં શેરી ગરબાની પરંપરા પણ જીવંત.

admin

વડોદરાના નવાપુરા વિસ્તારમાં બોમ્બ જેવો પદાર્થ મળતા ચકચાર, પોલીસ ગેસ ગ્રેનેડ હોવાનું ખુલ્યું

admin

Leave a Comment