27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ગાય-ભેંસ ખેતરમાં ન ચરાવવા દેતા ખેતર માલીક ઉપર ભરવાડોનો હુમલો સમગ્ર બનાવ સી.સી.ટીવી માં કેદ

મકરપુરા વિસ્તારમાં ભરવાડોનું આતંક યથાવત થોડા દિવસ પહેલા જશોદા કોલોની માં આવી રીતે બે થી ત્રણ યુવકોને માર મારવામાં આવ્યું હતું એક દિવસ પહેલાં વોલ્ટેમ્પ કંપનીની બાજુમાં આવેલા એક પટેલ ના ખેતરમાં પટેલે કીધું મારા ખેતમાં તમે ગાય ભેંસ ના ચરાવો આ ગાય ભેંસ નોજે ચારા છે એ મારા ઘર માટે છે આ વાત પર ભરવાડો અકરાઈ ગયા તમે જોઈ શકો છો કેવી રીતે 10 થી 15 ભરવાડો લાકડી પાઇપ અને ડાંગ વડે આ બે ભાઈઓને માર મારી રહ્યા છે ખરેખર માનવતાને શરમસાર કરતી આ ઘટના છે હજુ સુધી મકરપુરા પોલીસ આ એક પણ આરોપી ની ધરપકડ કરી શકતી નથી આવા ભરવાડોને પોલીસને કોઈ પણ જાતનો ખોફ રહ્યો નથી એમના માટે પાસા પણ એક રમત ગમતનું સાધન બની ગયું છે ખરેખર પોલીસને આવા લોકોને પકડીને તાત્કાલિક પાશા કરી દઉં જોઈએ જો આ બે ભાઈઓને કેવી રીતે ગંભીર માર મારવામાં આવ્યો.. સમગ્ર બનાવવાનું સીસીટીવી

Related posts

નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા 12 મી કાવડ યાત્રા સિધ્ધનાથ મહાદેવ મંદિર થી પ્રસ્થાન થઈ

admin

પ્રતિબંધીત ચાઈનીઝ દોરી સાથે વડોદરા એસ.ઓ.જી પોલીસે ડભોઇ માંથી બે ઇસમો ને ૨૭,૦૦૦/- હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડતા પતંગ બજાર મા સોપો પડી ગયો હતો… !!

admin

ગોત્રી તળાવ-સેવાસી રોડ પર અકસ્માત : ઓવર સ્પીડ કાર રીક્ષાને ટક્કર મારી ફરાર

admin

Leave a Comment